Home  ›  Ringtones  ›  Naagar Nandji Na Laal Ringtone

Naagar Nandji Na Laal Ringtone

This energetic and lively folk tune brings out the joy and celebration of traditional Indian culture with vibrant melodies.

00:00 / 00:26
icon icon
icon
icon

Download free Naagar Nandji Na Laal ringtone for your mobile phone. You can download Naagar Nandji Na Laal ringtone as MP3 file for Android or M4R file for iPhone.

Naagar Nandji Na Laal - Song Lyrics

ની ની સા સા રે રે સા સા મા રે પા મા રે સા
રે રે મા મા પા પા મા મા ની ની પા પા મા મા રે
રે મા પા રે મા પા રે મા પા ની ની પા
પા ની સા પા ની સા પા ની સા રે રે સા

સા ની પા
ની પા મા
પા મા રે
મા રે સા

સા Read More >>

ની પા ની પા મા પા મા રે મા રે સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા ની ની સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા ની ની સા
સા ની પા ની પા મા પા મા રે મા રે સા ની ની સા

એ નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી

નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી

એ કાના જડી હોય તો આલ
કાના જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી

નાની એવી નથણી ને માંઈ જડ્યા છે હીરા
નાની એવી નથણી ને માંઈ જડ્યા છે હીરા
ઓ ઓ ઓ નાની અમથી નથણી ને માંઈ જડ્યા છે હીરા
નાની અમથી નથણી ને માંઈ જડ્યા છે હીરા
એ નથણી આપોને મારા
નથણી આપોને મારા
સુભદ્રાના વીરા

નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી

કાના જડી હોય તો આલ
કાના જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી

એ વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
અરે વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર
એ રાધાજીની નથણીનો
રાધાજીની નથણીનો
શામળિયો છે ચોર

નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી

કાના જડી હોય તો આલ
કાના જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી

નાગર નંદજીના લાલ
નાગર નંદજીના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી

કાના જડી હોય તો આલ
કાના જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી
Name: Naagar Nandji Na Laal - Aditya Gadhvi & Achint
File type: MP3(Android) & M4R(iPhone)
Duration: 26s
File Size: 410.89 KB
Downloads: 194

Naagar Nandji Na Laal Related Ringtones

Best Ringtones 2024

News

Thanks for letting us know
Your feedback is important in helping us keep the Downringtone community safe.
Close

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.